તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
બાલમુકુન્દ હવેલી ધરાઇના મુખ્યાજી મિતુલભાઇ જોષીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૨ : બાલમુકુન્દ હવેલી ટ્રસ્ટ ધરાઇના મંત્રી અને ધરાઇ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુખ્યાજી મિતુલભાઇ જનકભાઇ જોષીનો આજે તા. ૧૨ ના જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમના મો.૯૯૭૯૩ ૦૯૨૬૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
