<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

યુગાનુયુગ મિત્ર મંડળના પ્રમુખ પારસ સિંધવનો આજે જન્‍મદિન

રાજકોટઃ શહેર ભાજપ અગ્રણી રાજેનભાઇ કે. સિંધવના પુત્ર પારસ સિંધવનો આજે જન્‍મદિવસ છે. તેઓ યુગાનુયુગ મિત્ર મંડળના પ્રમુખ, રાધે વિદ્યાલયના ટ્રસ્‍ટી, જય મહાવીર હનુમાન ચેરીટેબલ ટ્રસ્‍ટમાંથી તરીકે સેવા આપે છે. તેમના જન્‍મ દિવસે તેના મોટા બાપુ નિવૃત રેલ્‍વે કર્મચારી મચ્‍છાભાઇ, કાકા અજયભાઇ, મોટાભાઇ પ્રશાંતભાઇ, ભરતભાઇ વિજયભાઇ ચાવડિયા તેમજ ભત્રીજા પાર્થભાઇ રાહુલભાઇ, વિકાસભાઇ, ભરત, પ્રિયાંશું, કરણ, ધ્‍યાનસુ, કાનો, ક્રિશા, આયુષી, સ્‍વાતી દેવાંગકુમાર લામકાએ શુભેચ્‍છા પાઠવી છ.ે મો. ૮પ૩૦ર ર૭૯પર

(3:29 PM IST)