News of Saturday, 28th September 2024
રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી, રાજકોટ પ્રમુખ રમણભાઇ કોટકનો કાલે જન્મદિન

રાજકોટઃ ૧૯૬પ થી સેવા ક્ષેત્રે જોડાયેલા શ્રી રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી, રાજકોટનાં પ્રમુખ તરીકે રપ વર્ષથી પ્રવૃતિમય રહેનાર રમણભાઇ કોટક તા. ર૯ના ૭૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ જ્ઞાતિમાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે. (મો. ૯૮૭૯પ ૭૦૦૯૦)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
