તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
યોગેશ માખેચાનો જન્મ દિવસ

રાજકોટ : સામાજીક કાર્યકતા યોગેશ માખેચાનો આજે જન્મ દિવસ છે. તેઓને રિધ્ધીબેન દવે, કાજલ (દાણું), દ્રષ્ટી માખેચા, વિહાન, પંજાબી, ગુજરાત આયુર્વેદ એસો.ના પ્રમુખ ડો. સંજય જીવરાજાની, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી તરફથી મો. ૯પ૭૪૮ ૪૩૦૮૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
