News of Saturday, 28th September 2024
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર એન.એન.માધુનો જન્મદિન

રાજકોટ : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી નારાયણ એન. માધુનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૮ સપ્ટેમ્બરે થયેલ. આજે પ૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકના વતની છે. અગાઉ કચ્છના મુંદ્રામાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર રાજયમાં સંયુકત ઉચ્ચ શિક્ષણ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. પર્યાવરણ ક્ષેત્રે બી.ઇ.ની પદવી ધરાવે છે. મો. ૭૬૦૦૧ પ૦૦૮૦ રાજપીપળા
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
