તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
સિધ્ધ સમાધિ યોગના બ્રહ્મોપદેશક ચમનલાલ ભોરણીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૩ : ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના ગુજરાતના સીનીયર આચાર્ય અને બ્રહ્મોપદેશક એવા ચમનલાલ ભોરણીયાનો આજે જન્મ દિવસ છે. નેચરોપથીમાં તેઓ અનુસ્નાતક છે. સિધ્ધ સમાધિ યોગ શિબિરમાં રાજકોટમાં અનેક લોકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન દ્વારા જીવન પરિવર્તન કરવામાં તેઓનો અમૂલ્ય ફાળો છે. તેમના મો.૯૮૨૪૨ ૧૨૧૮૩ ઉપર આજે જન્મ દિવસની શુભેચ્છાઓ વર્ષી રહી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
