News of Friday, 13th September 2024
દિપેશ પરમારનો જન્મ દિવસ

રાજકોટ : પડધરીના રહેવાસી દિપેશ પરમારનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૩ર વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેઓ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. તેઓના જન્મદિને તેમને મો. ૯૮૯૮૭ ૭૩૭૧૮ ઉપર અભિનંદવર્ષા થઇ રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
