તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
વિપુલ જાદવનો આજે જન્મદિન

રાજકોટ તા. ૧રઃ તા. ૧ર-૯-૧૯૬૮ના રોજ વિપુલભાઇ ચંદુભાઇ જાદવનો જન્મ ગોંડલ શહેર ખાતે થયો. આજે તેઓ જીવનના પ૬ વર્ષ પૂરા કરીને પ૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને અખિલ ભારતીય ઓબીસી મહાસભા સભા, ગુજરાત એજયુકેશન કમિટી, બામસેફના આગેવાનો તરફથી મો. ૯૩ર૮પ ર૭૩૮૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
