તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સુત્રાપાડા તાલુકા ખરીદ વેંચાણ સંઘના ચેરમેન અજયભાઇ બારડનો જન્મદિન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન, સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ સુત્રાપાડા નગરપાલિકાના સભ્ય અજયભાઇ બારડનો આજે જન્મદિન છે. જન્મદિવસ નિમિતે મો. ૯૫૮૬૯ ૩૯૩૯૩ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
