<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

જુનાગઢ બ્રહ્મ સમાજના મહામંત્રી જયંતીભાઇ શીલુનો જન્‍મદિવસ

જુનાગઢઃ ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના પુર્વ મંત્રી અને જુનાગઢ સમસ્‍ત બ્રહ્મસમાજના મહામંત્રી જયંતીભાઇ બી.શીલુનો આજે જન્‍મદિવસ છે.

તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રતિનિધિ અને જુનાગઢ જીલ્લા પ્રા.શિ. સંઘના મહામંત્રી તરીકે ૧૬ વર્ષ સુધી બિનહરીફ કામગીરી સંભાળેલ અને વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ સાથે જોડાયેલ જે.બી.શીલુને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૮ર૪૮ ૭પપ૬પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:08 PM IST)