<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જૂનાગઢ સીંધી સમાજના સેવાભાવી યુવા અગ્રણી મોહિત નંદવાણીનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨: જૂનાગઢ સીંધી સમાજના સેવાભાવી યુવા અગ્રણી મોહિતકુમાર લક્ષ્મણદાસ નંદવાણીનો આજે જન્‍મદિવસ છે. સસ્‍તા અનાજની શોપના સંચાલક અને સમાજ સેવા માટે હંમેશા તત્‍પર રહેતા મોહિતભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૮૮૬૬૨ ૩૬૫૯૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:27 AM IST)