<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીનો જન્મદિન

રાજકોટ : મ્યુનિ.કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીનો આજે તા.૧૬ ઓગષ્ટના જન્મ દિવસ છે. મુળ ભાવનગરના વતની ડો.વકાણીએ તાલુકા હેલ્થ ઓફીસર, મ્યુનિ.હેલ્થ ઓફીસર તરીકે સુરેન્દ્રનગર, શીહોરમાં ફરજ બજાવી ચૂકયા છે. ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ થી રાજકોટ મહાનગર પાલિકામાં વર્ગ-૧માં આરોગ્ય અધિકારી તરીકે પસંદગી પામ્યા. આજે તેમના જન્મદિવસે મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, મીત્રો, શુભેચ્છકો, પરિવારજનો દ્વારા (મો.૯૦૩૩૮ ૬૦૫૯૯) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે

(3:31 PM IST)