News of Wednesday, 14th August 2024
કાલે અમદાવાદના ડે. મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીનો જન્મદિન
રાજકોટના પુર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરીનો જન્મ તા.૧પ ઓગષ્ટ ૧૯૯૦ના દિવસે થયેલ. આવતીકાલે પાંત્રીસમાં વર્ષના દ્વારે પહોંચશે. તેઓ ર૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
મૂળ રાજસ્થાનના વતની શ્રી દેવ ચૌધરીએ જુનાગઢમાં તાલીમી સમય પુર્ણ કર્યા બાદ અમદાવાદના દસકોઇમાં મદદનીશ કલેકટર, ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)નાં ખાસ કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી છે. તેઓ હાલ અમદાવાદમાં દક્ષીણ ઝોન સંભાળે છે.
ફોન નં. ૦૭૯-રપ૩૯૧૮૧૧
મો.૯૮૭૩૧ ૩૬૦૭૧ અમદાવાદ.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
