<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

જામજોધપુરના ‘‘અકિલા'' ના યુવા પત્રકાર દર્શન મકવાણાનો જન્‍મદિન

જામજોધપુર, તા. ૯ :  જામજોધપુરના ‘‘અકિલા''ના યુવા પત્રકાર દર્શન મકવાણાનો આજે જન્‍મદિન છે.  એકદમ સરળ સ્‍વભાવના , હમેશા લોક પ્રશ્‍ને વાંચા આપતા અમારા અકિલા પરિવારના યુવા પત્રકાર દર્શન મહેશભાઈ મકવાણાના  જન્‍મદિવસે સગા સબંધીઓ , તોહીઓ ,મિત્ર વર્તુળ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ મળી રહી છે આ તકે અકિલા  પરિવારે પણ શુભેચ્‍છાઓ પાઠવી છે. (મો. ૯૮૭૯૭ ૯પ૧૦૩)

(11:59 AM IST)