તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
જામનગર આહિર સેના પ્રમુખ ગીરીશભાઇ ડેરનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : જામનગર આહિર સેના પ્રમુખ તથા આદેશ કન્સ્ટ્રક્શન એવા ગીરીષભાઈ ડેર નો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો સર્કલો દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા છે આહીર સમાજ, તેમજ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, જેવી વિવિધ પ્રવળત્તિમાં ખૂબ જ અગ્રેસર રહેતા હોય સૌરાષ્ટ્ર માં આહીર સમાજમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે તેમના મો. નં. ૯૪૦૮૦૧૦૭૮૬ પર જન્મદિવસની શુભકામનાઓ મિત્રો સર્કલો તથા સમાજના આગેવાનો શુભકામના પાઠવી રહ્યા છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
