તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
આદિત્યાણાના વિદ્યાર્થી યુવા આગેવાન માધવભાઇ પ્રકાશભાઇ પંડીતનો જન્મદિન

આદિત્યાણાઃ તા.૮: બ્રહ્મસમાજના યુવા અગ્રણીઓ વિદ્યાર્થી આગેવાન માધવભાઇ પ્રકાશભાઇ પંડિતનો આજે જન્મદિવસ છે. તેઓ ૧૯ વર્ષ પુરા કરી ૨૦ માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે. માધવ ડિપ્લોમાં સિવિલએન્જીનીયર નો અભ્યાસ પુર્ણ કરી ગાંધીનગર ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય એજયુકેશન યુનિવર્સીટી માં ડીગ્રીમાં સિવિલ એન્જીનીયરનો અભ્યાસ કરી રહેલ છે. અભ્યાસમાં હંમેશ ગુજરાત યુનીવર્સીટીમાં ટોપ થ્રીની અંદર સ્થાન જાળવેલ છે. હંમેશા પશુ પક્ષીઓ પ્રત્યે લગાવ રહેલ છે. કોરોનાકાળ વખતે ગાય માતા ની સારવાર કરાવી જીવન બચાવ્યો હતો તેમના મો. ૭૦૪૧૦ ૯૯૬૯૯ ઉપર જન્મદિન શુભેચ્છા મળી રહી છે
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
