તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
આકાર ગ્રાફીકસના રાજેન્દ્ર જાવિયાનો જન્મ દિવસઃ ૬૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ડીઝાઇનીંગ, પ્રિન્ટીંગ અને જાહેર ખબર ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી પેઢી આકાર ગ્રાફીકસનાં પ્રોપરાઇટર મૃદુભાષી અને સરળ સ્વભાવનાં એવા રાજેન્દ્રભાઇ જાવીયાનો આજરોજ જન્મ દિવસ છે. તેઓ જીવનના ૬ર વર્ષ પૂર્ણ કરી ૬૩ માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે. તેઓને પરિવારજનો, કલાયન્ટ મીત્રો અને શુભેચ્છકો તેમજ સ્ટાફ પરીવાર દ્વારા તેમના મો. ૯૮ર૪૧ ૧પ૪૧૬ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
