તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
મહિલા શહેર કોંગ્રેસ મહામંત્રી હંસાબેન સાપરીયાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૬: સેવાકીય પ્રવૃતિઓ કરતાં અને શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી અને એકતા મિત્ર મંડળના સભ્ય હંસાબેન સાપરીયાનો આવતીકાલે તા. ૭ના જન્મ દિવસ છે. તેઓ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને જન્મ દિવસની પૂર્વ સંધ્યાએથી જ તેમના મો. ૮૩ર૦૪ ૭૮૪૭૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
