તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
બગધરાનાં જયેશભાઇ શીલુનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. શ્રી રા. બ્રા. જ્ઞા.સે. સંઘ જામનગર જીલ્લાના વિભાગીય પ્રમુખ, બગધરા બ્રહ્મ સમાજના સંચાલક અને બગધરા રા. બ્રા. યુવક મંડળના પ્રમુખ તરીકેની ફરજ બજાવતા જયેશભાઇ શીલુંને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સહ તન, મન, ધન થી ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી છે. મો. ૯૪ર૬૪ ૦૧૭૯૪
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
