તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
ગાંધીનગરના ગૌરવવંતા ડી.ડી.ઓ. એસ. કે. મોદીનો જન્મદિન

રાજકોટ : રાજયના પાટનગર ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય કે. મોદીનો જન્મ ૧૯૬૬ ના વર્ષની ૩૧ જુલાઇએ થયેલ. આજે પ૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભૂતકાળમાં લીંબડીમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ, ગિર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પુરવઠા નિગમમાં વહીવટી નિયામક, અમદાવાદમાં રીજીયોનલ નગરપાલિકા કમિશનર વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
ફોન નં. ૦૭૯-ર૩રરર૬૧૮
મો. ૯૮રપ૯ ૭૭૬૬૦ ગાંધીનગર
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
