<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

એડવોકેટ પ્રવિણભાઇ કોટેચાના આસી. નવનીત જેઠવાનો જન્‍મદિવસ

રાજકોટના જાણીતા એડવોકેટ પ્રવિણભાઇ કોટેચાના ઓફિસ આસીસ્‍ટન્‍ટ નવનીતભાઇ જેઠવાનો આજે જન્‍મદિવસ છે. તેઓને આજે પરિવારજનો અને મિત્ર વર્તુળ તરફથી જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મો.નં. ૯૯૨૪૨ ૭૯૨૭૯ 

(11:47 AM IST)