તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સંતશ્રી વેલનાથ જયંતિના પ્રમુખ દેવાંગ કુકાવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ રાજકોટના પ્રમુખ અને રાજકોટ પૂર્વ ઝોન સામાકાંઠા વિસ્તારના દેવાંગ કુકાવાનો આજે જન્મદિવસ છે. તેઓ હાલમાં જય વેલનાઁથ જય માંઘાતા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ, સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર મહામંડળના પ્રમુખ માનવ સેવા એકતા સમિતિના પ્રમુખ, કંગન કલબના પ્રમુખ,જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચોના કારોબારી સભ્ય અને હિન્દુ યુવા વાહિતી રાજકોટ પૂર્વ ઝોનના પ્રમુખ તરીકે કાર્યરત છે. મો. ૯૦૩૩૫ ૧૮૯૦૯ ઉપર
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
