તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઇ સોનછાત્રાનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯: નગર પ્રા.શિ.સમિતિના સભ્ય તથા ભાજપ યુવા મોરચાના પૂર્વે અને વોર્ડે નં. ૧૧ ના પૂર્વે મહામંત્રી નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી બિમલભાઈ સોનછાત્રાનો આજે જન્મદિન છે તેનો જન્મ તા.૨૯-૬-૧૯૬૨માં થયો હતો બિમલભાઈ સોનછાત્રા ૧૯૮૩ થી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય પણે જોડાયેલા છે. તેઓ ભાજપા યુવા મોરચાના મંત્રી તેમજ વોડૅ નંબર : ૬ ના પ્રમુખ તેમજ વોર્ડ નં. ૧૧ ના બે ટર્મ સુધી મહામંત્રી રહી ચુકયા છે. જિલ્લા એસ.ટી.સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચુકયા છે. ખોડીયાર ગરબી મંડળી વંડાફળી ગરબી ચોકની ગરબીનું ૩૮ વર્ષે સફળ સંચાલન કર્યું હતું હાલ તેઓ નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ૩૯ વખત રકતદાન પણ કર્યું છે જાપાણીની સંસ્થા સીટી યુથ કલબના પ્રમુખ તરીકે બે ટમેં સુધી રહી ચુકયા છે. દેશભકિત ગીત સ્પર્ધા, અંતાક્ષરી, ડાન્સકોમ્પીટીશન, ફેન્સીડ્રેસ, વકતળત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી હતી. તેમજ સમાજને લગતા લોક ઉપયોગી કાર્યે પણ કર્યો હતા. યંગ સોશ્યલ ગળપ ધ્વારા પંચેશ્વર ચોકમાં ૧૫ ઓગષ્ટ, ૨૬ મી જાન્યુઆરી બ્લડ ડોનેશન કેમ્પ, રામસવારી, શિવ શોભાયાત્રા, મકરસંક્રાતિ જેવા કાર્યક્રમ યંગ સોશ્યલ ગળપ ધ્વારા જે કાર્યક્રમ યોજાય છે. તેઓ જામનગર લોહાણા મહાજન મહાસમિતિના સભ્ય છે. હાલ વોર્ડ નં.૯ ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે મો. નં.૯૮૯૮૫૭૬૨૮૨ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
