<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રાજગોર કાઠી બ્રાહ્મણ હેલ્પ ગ્રુપ ઓલ ઈન્ડિયા ફેસબુક - રાજગોર બ્રાહ્મણ સંઘ મહિલા ગ્રુપના અમદાવાદ શહેરના એડમિન માયાબહેન તેરૈયાનો જન્મ દિવસ

 (વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮ : રાજગોર કાઠી બ્રાહ્મણ હેલ્પ ગ્રુપ ઓલ ઈન્ડિયા ફેસબુક ના એડમિનશ્રી તેમજ રાજગોર બ્રાહ્મણ સંઘ મહિલા ગ્રુપ ના અમદાવાદ શહેરના એડમિનશ્રી તેમજ વિશ્વ શક્તિ મહિલા મંડળ અમદાવાદ ના સભ્ય તેમજ રાજગોર કાઠી બ્રાહ્મણ હેલ્પ કુટુંબ એપ્લિકેશન ના પદાધિકારી શ્રી રજીસ્ટ્રેશન નંબર 6997 તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા  માયાબેન તેરૈયા અમદાવાદનો આજે જન્મદિવસ છે.

  તેઓએ 40 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. શ્રી માયાબેન ખૂબ જ સહજ અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે, તેમજ જ્ઞાતિ સેવામાં હંમેશા રાજગોર સમાજ મા ઘણા પ્રસંગે ફુલ નહી તો ફુલ ની પાખડી દ્વારા અનુદાન પણ હોય છે તેમજ જ્ઞાતિ સેવા માટે હંમેશા તત્પર હોય છે.મો.નં.9408159443.

(4:46 PM IST)