<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સાહિત્ય કલાકાર દેવલ મહેતાનો જન્મ દીવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮ : જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ નુ ગૌરવ દેવલઅદા નામથી પ્રસીધ્ધ કે જેમણે નાની ઉમરથી જ નામી અનામી કલાકારો સાથે ઘણા સ્ટેજ પોગ્રામ કરી ને કલા પીરસી ને સૌરાષ્ટ્ર મા લોકો મા પ્રતીભા પ્રાપ્ત કરી છે

આજે 20 મા વર્ષ મા પ્રવેશ કરી રહ્યા છે

ત્યારે લોકો એમના મો  નં 9316697009ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી  રહ્યા છે.

(4:43 PM IST)