<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

વૃંદાવન ગૌ શાળાના પ્રમુખ ચંદુભાઇ રાજયગુરૂનો જન્‍મદિન

રાજકોટ તા. ર૮: જામનગર જિલ્લામાં વૃંદાવન ગૌ શાળાના પ્રમુખ ચંદુભાઇ રાજયગુરૂનો આજે જન્‍મ દિવસ છે. તેઓ આશરે ૩રપ થી વધુ ગાય માતા અને સાથે વાછરડાની સેવા કરે છે. બ્રાહ્મણ સમાજના વિવિધ સામાજિક કાર્યના સહભાગી, પૂર્વ બરડાઇ સમાજ વાડીના પ્રમુખ તરીકે સેવા આપે છે. બ્રહ્મ સેના ટ્રસ્‍ટના સંગઠન મંત્રી ચંદુભાઇ રાજયગુરૂ (મો. ૯૭૧રપ ૭૪૭૭ર) ને આજે જન્‍મ દિન નિમિતે શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:37 PM IST)