<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જામજોધપુરનાં સેવાભાવી રમેશભાઇ મકવાણાનો જન્‍મદિન

જામજોધપુર તા. રપ :.. અનુસુચિત જાતિના ઉપપ્રમુખ રમેશભાઇ મકવાણાનો આજે જન્‍મ દિવસ છે. સમાજ સાથે જોડાઇ અનેક સમાજ ઉપયોગી કામો કર્યા છે. સેન્‍ટ્રલ બેંક શાખા જામજોધપુરમાં છેલ્લા ર૩ વર્ષથી કર્મચારી તરીકે સેવા આપે છે. મો. ૮૧૪૦૭ ૭૦૩૦૮ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(12:18 PM IST)