તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
છઠ્ઠી વખત ધારાસભ્ય બનેલા ઇશ્વરસિંહ પટેલનો જન્મદિન

રાજકોટઃ દક્ષીણ ગુજરાતના અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય શ્રી ઇશ્વરસિંહ ટી.ઠાકોરનો જન્મ તા.રપ જુન ૧૯૬પના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ છઠ્ઠી વખત ધારાસભ્ય પદે ચુંટાયા છે. ભુતકાળમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજયમાં રાજય કક્ષાના સહકાર, વાહન વ્યવહાર, રમતગમત વગેરે વિભાગોના મંત્રી પદે રહી ચુકયા છે.
મો. ૯૮રપ૧ ર૮ર૬૧ અંકલેશ્વર.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
