<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જામજોપુરનાં બગધરાના સરપંચ જગદીશભાઇ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જામજોધપુર તાલુકાના બગધરા ગામના સરપંચ જગદીશભાઇ વી. મહેતાનો આજે જન્‍મ દિવસ છે. રાજગોર સમાજના સેવાભાવી અગ્રણી જગદીશભાઇને જન્‍મ દિન નિમિતે રાજકીય સામાજીક આગેવાનો સમાજના અગ્રણીઓ મો. ૯૪૦૮પ ૩પ૧૧૭ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(1:26 PM IST)