News of Tuesday, 11th June 2024
ઉપલેટા આહિર અગ્રણી હરેશભાઈ ડેરનો જન્મદિવસ

ઉપલેટા : શહેરમાં સૌથી પહેલું અને જૂનું અને જાણીતું મોજેક ટાઇલ્સનું સૌથી પહેલું યુનિટ હિન્દ મોઝૈક ટાઇલ્સ તરફથી શરૂ કરવામાં આવેલ હતું તેઓ આજે રાજકોટ શાપર વેરાવળ અને ઉપલેટા સહિત અનેક યુનીટો ધરાવે છે અન્ય તેઓની વધુ એક ઉપલબ્ધિમાં હિન્દ બિયોકલ કે જે એક બરતણરૂપી ઉર્જા પૂરી પાડે છે તેમનું યુનિટ પણ લગભગ આસપાસ માં કોઈ પાસે નથી અન્ય પેવર બ્લોકની આઇટેમ સહિત ઘણી બધી ઉપલબ્ધિઓ સહિત આસપાસના વિસ્તારમાં તેઓ એક સાહસિક ઉદ્યોગપતિ અને મિલનસાર સ્વભાવના હોવાથી લોક ચાહના ધરાવે છે અન્ય તેમનો પરિવાર પણ ઉપલેટા રાજકોટ તેમજ વિદેશમાં વસવાટ કરી આહિર રત્ન તરીકે ઓળખાય આવે છે આજે ૧૧ જૂન ૨૦૨૪ ના રોજ તેમનો જન્મદિવસ હોવાથી શહેરના ઇન્ડસ્ટ્રીયલ ઝોન રાજકીય સામાજિક આગેવાનો તેમજ તેમના મિત્ર વર્તુળોમાંથી હરેશભાઇ ડેરને જન્મદિવસની શુભકામનાઓ મળી છે. મો.(૯૮૨૫૫ ૯૯૩૭૩).
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
