તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ગોંડલના સેવાભાવી રવિભાઈ સોલંકીનો જન્મદિવસ

ગોંડલઃ સેવાભાવી તથા દેવીપુજક સમાજનાં યુવા અગ્રણી રવિભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. સમાજમાં સેવાકીય કાર્યો માટે તત્પર રહેતા રવિભાઈ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. દેવીપુજક સમાજનાં ઉત્થાન અને પ્રગતિ માટે હમેંશા કાર્યરત રહે છે. તેમનાં જન્મદિવસ નિમીતે તેમનાં મો.૭૯૯૦૨૫૫૩૯૧ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
