• રાજકોટ શહેરનાં વોર્ડ 13 માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : 20 જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા access_time 11:18 pm IST

  • રામ મંદિર તોડીને મસ્જિદ બનાવશું : અયોધ્યામાં નિર્માણ પામનારા રામમંદિરના ભૂમિપૂજનના બીજા જ દિવસે મુસ્લિમ આગેવાનની ધમકી : ઓલ ઇન્ડિયા ઇમામ એશોશિએશનના અધ્યક્ષ સાજીદ રશીદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તથા નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવ્યા : ખુલ્લેઆમ ધમકી આપી : વિવાદિત જગ્યા ઉપર મસ્જિદ હતી જ અને રહેશે access_time 2:10 pm IST

  • ભારે વરસાદ વચ્ચે મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર મોટી ભરતીના મોજાં ત્રાટકયા છે access_time 8:03 pm IST