• સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:23 am IST

  • ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી : "ભૂકંપના પ્રારંભિક પરિમાણોના આધારે, ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરના અંતરે આવેલા દરિયાકાંઠા માટે જોખમી સુનામી તરંગો શક્ય છે." - હવાઇ આધારિત પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર access_time 9:36 pm IST

  • ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે કોરોના વેક્‍સીન લીધી access_time 4:42 pm IST