• શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પદથી રાજીનામુ આપશે :રાજપક્ષેના ધારાસભ્ય પુત્ર નમલ રાજપક્ષે કહ્યું કે તે શનિવારે 'રાષ્ટ્રની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે 'પદ છોડશે :નમળે ટ્વીટ કર્યું કે મહિન્દા રાજપક્ષેના રાજીનામાં બાદ છેલ્લા સાત સપ્તાહથી શ્રીલંકામાં ચાલતો રાજનીતિક વિવાદ ખત્મ થઇ જશે access_time 1:06 am IST

  • અમિતાબ ઘોષને મળ્યો 2018નો જ્ઞાનપીઠ પુરષ્કાર :મળશે 11 લાખ રૂપિયા અને સન્માનપત્ર :દેશના સર્વોચ્ચ સાહિત્ય સન્માન જ્ઞાનપીઠ પુરષ્કાર માટે પ્રતિભા રોયની અધ્યક્ષતામાં આયોજિત જ્ઞાનપીઠ પસંદગી સમિતિની બેઠકમાં નિર્ણંય લેવાયો હતો : અંગ્રેજીને ત્રણ વર્ષ પહેલા ગનપીઠ પુરષ્કારની ભાષા તરીકે સામેલ કરાઈ હતી :અમિતાબ ઘોષ આ પુરષ્કારથી સન્માનિત થનાર પ્રથમ અંગ્રેજી લેખક બન્યા access_time 1:21 am IST

  • ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરાઇ :બેટ દ્વારકા દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ જેટી પરથી જ દર્શન કર્યા access_time 11:27 pm IST