Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરક્ષાનો ભંગ કરીને વિરાટ કોહલીને મળવા મેદાન પર પહોંચ્યો તેનો જબરા ફેન : જુઓ વીડિયો

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના મહેમાન બન્યા છે આજે સવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને શ્રી અમિતભાઇ શાહ અને તેમના ધર્મપત્નીએ ધન્યતા અનુભવી હતી (વિડિયો કૌશલ સવજાણી-ખંભાળિયા)

જેમ ગાડી માથી રોડ પર રેતીનો ઢગલો થાય એવી રીતે માણસો નો રોડ પર થયો ઢગલો, વડોદરામાં જાનેયાઓના જીવ તાળવે ચોટયા, પિક અપ ટેમ્પાનો પાછળનો ભાગ છૂટો પડતા 20 લોકોને ઇજા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

Akila India Events Initiative ગુજરાત્રી ગુજરાતીતાનું ગરવું સરનામું હલ્લો ગુજરાત્રીયન્સ...છેલ્લા 2 વર્ષના કપરાકાળ બાદ, ટીમ ગુજરાત્રી ફરી લઈને આવી રહ્યું છે તમારા સૌ માટે કંઈક નોખો - અનોખો એવો કાર્યક્રમ જે તમને ડોલાવી મૂકશે... બસ જુઓ થોડી રાહ...