Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સુરત ક્રાઇમ બ્રાન્ચનું લાઇવ ઓપરેશન, બારડોલી નજીકનો વિડીયો વાયરલ, ચીખલીગર ગેંગ પકડી પાડી, ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસ પર ગાડી ચઢવાનો પ્રયાસ, સુરત ક્રાઇમ બ્રાન્ચનું સુરત ગ્રામ્યમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

હાલારના બંને જિલ્લાઓમાં આકાશી વીજળી પડવાના બનાવો ને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચિંતિત : અવકાશીય વીજળીથી કઈ રીતે બચી શકાય, તે માટે નો કેન્દ્ર સરકાર દ્વારા વિડિઓ જાહેર કરાયો

રાજકોટની જનતા પર 150 કરોડના ઈમેમોનો બોજો માફ કરાવવાની માંગ સાથે NSUI દ્વારા સાયકલ રેલી કાઢે તે પહેલા જ NSUI ના કાર્યકર્તાઓ ની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ મોરબી હાઈવે સ્થિત વીજય નગર ગામ માં બે દિવસ પહેલા વરસાદી માહોલ વચ્ચે સામાન્ય પવન ના લિધે અનેક વિજપોલ થયા હતા ધરાશાઈ, PGVCLની બેદરકારી હજુ સુધી એક પણ વિજપોલ નું સમારકામ તો ઠીક કોઈએ ડોકિયું પણ નથી કર્યું.

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' સિરીયલની જુની સોનુ એટલે કે નિધી ભાનુશાળીનો નિર્વષા થઇ તળાવમાં છલાંગ મારતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ