Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જામનગર ધ્રોલના જાયવા નજીક રાત્રી દરમિયાન ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, 1 બાળકી સહીત ૩ ના મોત, રાજકોટ લગ્નપ્રસંગમાં થી પરત જામનગર આવી રહ્યો હતો પરિવાર, કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત જયારે એક વર્ષની બાળકીનું સારવાર મતે તે પહેલા જ મોત.

અમરેલી-સાવરકુંડલાને વન્યપ્રાણીઓએ બનાવ્યું રહેઠાણ, સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહ અને દીપડાએ સામ્રાજ્ય સ્થાપ્યું, ખોડીયાર પાર્ક સોસાયટી નજીક સિંહ અને દીપડા cctv મા થયા કેદ, સીસીટીવીમાં થયા કેદ.

મોરબી પુલ તૂટવાની દુર્ઘટના મામલો સરકારી વકીલ એસ.કે વોરા એ આપ્યુ મહત્વનું નિવેદન.

વિધાનસભા-2022 રાજકોટ-ભાજપ અને કોંગ્રેસના હારેલા ઉમેદવારો હાઇકોર્ટના શરણે, ચાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરી અરજી, પડધરી-ટંકારાના કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલીત કગથરા એ કરી અરજી, વિધાનસભા-2022ની ચૂંટણીના પરિણામોને પડકરવામાં આવ્યા, હર્ષદ રીબડીયા, લલિત કગથરા, રઘુ મેરાજ દેસાઈ, અને ડેડીયાપાડા ની બેઠક પરથી ભાજપના હારેલા ઉમેદવાર હિતેશ વસાવા કરી છે અરજી, આ મામલે લલીત કગથરા એ આપી વિગતો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

જસદણ વિછિયામાં વિદ્યાર્થીનીના આપધાત નો મામલો પહોંચ્યો ગાંધીનગર સુધી, મૃતક વિદ્યાર્થિની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ના શેક્ષણિક સંકુલની હતી, કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરા મુખ્યમંત્રી, ગૃહમંત્રી ને લખ્યો પત્ર, તટસ્થ તપાસની કરવામાં આવી માંગ, દિકરી ને અને તેમના પરિવાર ને ન્યાય નહી મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.

રાજકોટનાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મહાનગર પાલિકા ના કોન્ટ્રાક્ટરે ખાડો ખોદી ને રાખી દીધો હતો જેમાં આજે સવારે એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સાઈન બોર્ડ કે અન્ય કોઈ વોર્નિંગ ના મુક્તા બની ઘટના, રાજકોટ મહાનગર પાલિકા ના કમિશનર અમીત અરોરા એ આપ્યા તપાસ ના આદેશ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા