Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પંડિત દિન દયાળજીની જન્મ જયંતી પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીત કાર્યકર્તાઓ આજી ડેમ ખાતે આવેલ પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી.

રાજકોટ ને પાણી પુરુ પાડતો આજી ડેમ ઓવરફલો થતા ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજી ડેમ ખાતે નવા નીર ના વધામણાં કર્યા.

વૈશ્વિક મંચ પરથી પીએમ મોદીની શાબ્દિક સર્જીકલ સ્ટ્રાઈક: UNGAમાં આડકતરી રીતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા