Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દિલ્‍હીની એર હોસ્‍ટેસ ઉમા મીનાક્ષીએ લાલ ડ્રેસમાં ફિલ્‍મ ‘રેસ-2'ના ગીત ‘લત લગ ગઈ' પર હોટ ડાન્‍સ કરતા ફેન્‍સ દિવાના બન્‍યા

વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન, સૌરાષ્ટ્ર ઝોનની આવતીકાલે બેઠક મળશે, હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા, મનની વાત કોઈ સાથે કરી નહિ અને રાજીનામુ આપ્યું,તેમના મનની ઈચ્છા છે, પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી, તકનો ઉપયોગ કરવાની જરૂર હતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

મોરબી હળવદ મીઠાના કારખાના માં દિવાલ તૂટી પડતા 8 મજુરોના મૌત, અનેક દબાયા, રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું.

હાર્દિક પટેલ ના રાજીનામા ને લઈ ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન. લલિત વસોયા એ હાર્દિક પટેલ ના રાજીનામા ને લઈ અને દુઃખ વ્યકત કર્યું, લલિત વસોયા એ હાર્દિક પટેલ ના રાજીનામા ને હાર્દિક પટેલ નું અંગત નિર્ણય ગણાવ્યું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા