Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અભિનેતા વિક્કી કૌશલની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘ભૂત પાર્ટ વનઃ ધ હોન્‍ટેડ શિપ'નું પ્રથમ ગીત ‘ચન્‍ના વે' રિલીઝઃ 2.22 મિનીટનું ગીત થોડી કલાકોમાં 2પ લાખ કરતા વધુ લોકોએ જોયુ

જ્‍હોન અબ્રાહમની ફિલ્‍મ ‘બાટલા હાઉસ'નું ગીત ‘ઓ સાકી સાકી રે...'માં નૌરા ફતેહીનો ડાન્‍સ વીડિયો ખૂબ વાયરલ થયો હતો હવે આ જ ગીત પર અન્‍ય એક કોરિયોગ્રાફરના ડાન્‍સે ઇન્‍ટરનેટ ઉપર ધમાલ મચાવી

એકવાર ફરી જોવા મળ્યો ઈરફાન ખાનનો જાદુ: રિલીઝ થયું 'અંગ્રેજી મીડીયમ'નું ટ્રેલર