Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગોંડલ રાજકોટ હાઇવે પર ભરુડી ટોલનાકા થી રીબડા ગામ સુધી અને રાજકોટ થી આટકોટ તરફ જતા સરદાર ગામે ધોધમાર વરસાદ શર, હાઈવે થયા પાણી પાણી, ભારે બફારા બાદ વરસાદ થી વાતાવરણ માં ઠંડક પ્રસરી.

(8:51 pm IST)