Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

UK હચમચી ઉઠ્યું : પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો : ટ્વિટર પર પોતે કરી આ ઘોષણા - "છેલ્લા 24 કલાકમાં મારામાં કોરોનાના હળવા લક્ષણો વિકસિત થયા છે અને કોરોના વાયરસ માટે મારો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે : હું હવે એકાંતવાસમાં છું, પરંતુ સરકારના પ્રતિસાદને વીડિયો-કોન્ફરન્સ દ્વારા આગળ વધારીશ : સાથે મળીને આપણે કોરોનાને હરાવીશું." : દુનિયા સ્તબ્ધ

(5:08 pm IST)