Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજકોટ ના રૈયા રોડ પર આવે ન્યારા પેટ્રોલ પંપ પર મયુર ભીખાભાઈ સોંદરવા નામ ના યુવક કે કર્યો આત્મવિલોપન નો પ્રયાસ, યુવક ના કહેવા પ્રમાણે 15 દિવસ પહેલા પેટ્રોલ પંપ પર તેને માર મારવામાં આવ્યો હતો બાદ મા યુવકે પોલીસ માં અરજી પણ કરી હતી તેનો નિકાલ ના થતા આજે યુવકે પેટ્રોલ પંપ પર જઈ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવક ને ઝડપી લીધો, ઘટના પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરા મા કેદ થઈ.

(9:59 am IST)