Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આવેલ આઇસગોલાનું વેચાણ કરતી 5 પેઢીમાં તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલ માવા તથા કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી નો કુલ 83 કિલો જથ્થો નાશ કરાયો, આઝાદહિન્દ ગોલાવાલા- ત્રિકોણબાગ, વાણીયાવાડી, રામ ઓર શ્યામ ગોલાવાલા- પેલેસ રોડ, કેનાલ રોડ અને રામકૃપા ગોલાવાલા- પીપળીયા હૉલ પર રબડી નો નાશ કરાયો.

(8:43 pm IST)