Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આજે અકિલા ન્યુઝ લાઈવ, સરગમ કલબ રાજકોટના 'પંચોત્સવ' ના ચોથા દિવસે, તા. ૨૩ - મંગળવારે, લઈને આવ્યું છે સરગમી સંગીત સંધ્યા, જેમાં પ્રખ્યાત ગાયકો દેવયાની બીન્દ્રે, મુખ્તાર શાહ, આનંદ પલવરકર, ઝમીર દરબાર, સોનલ ગઢવી અને મોહસીન શેખ લોકોને સદાબહાર ગીતો થકી ડોલાવશે... તો જરૂરથી મોજ લેજો આ સંગીત સંધ્યાની....

(9:13 pm IST)