Gujarati News

Gujarati News

News of Tuesday, 12th September 2023

વિખ્યાત મોટીવેશનલ સ્પીકર - વક્તા શ્રી Jay Vasavada ની ઇન્સ્ટાગ્રામ ID માંથી સાભાર... "તદ્દન નવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 55 મિનિટની ફલાઇટ માટે 65 મિનિટની વન વે મુસાફરી કરી ને વળતા ખાલી જતું વાહન ગણો તો 62 કિમીની સવા બે કલાકની મુસાફરીનું કિમતી આયાતી ફ્યુઅલ બાળીને પણ હરખઘેલા થઈને બડે અરમાનો કે સાથ અહીં પ્રવેશ કર્યો_ પછી પહેલી વાર આવીને આનંદ ને બદલે થોડો આંચકો કેમ લાગ્યો _ મારી એક ગ્રાહક અને પ્રવાસી તરીકે સાચી પેટછૂટી વાત..."

(8:38 pm IST)