Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

(1:03 pm IST)
  • તબલીગી જમાતને બદનામ કરવામાં આવી રહી છે : આયોજન વગર લાગુ કરાયેલા લોકડાઉનની નિષ્ફ્ળતાનો ટોપલો તબલીગી જમાત ઉપર ઢોળવાનો પ્રયત્ન : ખોટા અહેવાલો પ્રસારિત કરી મુસ્લિમો ઉપર હુમલા કરવાની નીતિ એ કોરોના વાઇરસની દવા નથી : અસદુદીન ઓવૈસીના ભાજપ અને મીડિયા ઉપર પ્રહારો access_time 7:50 pm IST

  • અમરેલીમાં 7 શંકાસ્પદ કેસ : એક વર્ષનો બાળક વેન્ટિલેટર ઉપર હોવાનું જાણવા મળે છે access_time 8:56 pm IST

  • પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથને પત્ર લખી ઉત્તર પ્રદેશમાં કોરોનાનું ટેસ્ટીંગ અને સારવારમાં મોટો વધારો કરી કોરોના સંક્રમણને કાબુ કરી શકાશે તેમ જણાવ્યુ છે access_time 3:36 pm IST