Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજકોટના રોયલ પાર્ક શેરી નં-7 માં બની લૂંટ ની ઘટના, પરિવાર ને બંધક બનાવી લૂંટ ની ઘટના ને અંજામ આપવામાં આવ્યો, લાખોની રોકડ રકમ સહીત ઘરેણાં સહિતની લૂંટ, લુંટ ને અંજામ આપી લૂંટારુ ફરાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(11:55 am IST)