Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા માં ફરી પશુઓના મૃતદેહ જોવા મળ્યા છે.કલેક્ટર કચેરી પાછળના ભાગમાં મૃતદેહના ઢગલા જોવા મળ્યા છે.અનેક મૃતદેહોને ખાડા કર્યા વિના મુકી દેવાયા છે.ગૌભક્તોને ધ્યાને આવતા સ્થળ પર પહોંચ્યા છે.મૃતદેહો રઝળતા જોવા મળતાં ગૌભક્તોમાં આક્રોશ છે.યોગ્ય દફનવિધિ કરવામાં આવે તેવી ગૌભક્તોની માંગ છે. (વિડિયો : કૌશલ સવજાણી-ખંભાળિયા)

(5:16 pm IST)