Gujarati News

Gujarati News

News of Saturday, 4th March 2023

આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગોંડલ ચોકડી બ્રિજ ખુલ્લો મુકશે, દેશમાં પ્રથમ બ્રિજ એક પાયા પર દોઢ કિલોમીટર બનાવવામાં આવ્યો, આવતા દિવસોમાં રાજકોટ જેતપુર માટે સિક્સ લેન રોડની કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે, રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(9:14 pm IST)